Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, અમદાવાદ સહિત દેશના મેટ્રો શહેરોમાં આ રહ્યાં 10 ગ્રામ સોનાના ભાવ
Gold Rate Today: ભારતમાં સોનાની રિટેલ કિંમત 11મી જુલાઈના રોજ ઘણા શહેરોમાં રૂપિયા 59,000 થી ઉપર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 59,410 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત 54,450 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 73,300 રૂપિયા પ્રતિ કિલો હતો.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે.
Gold Rate Today: 11મી જુલાઈના રોજ ભારતમાં સોનાની રિટેલ કિંમત ઘણા શહેરોમાં રૂપિયા 59,000 થી ઉપર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 59,410 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત 54,450 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 73,300 રૂપિયા પ્રતિ કિલો હતો. અહીં જાણો 11 જુલાઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાં સોનાના ભાવ શું છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 54,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 59,4600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર વૈશ્વિક આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પ્રભાવ્શન કરી રહ્યું છે, તો રોકાણકારો સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.