Credit score: આર્થિક સંકટના સમયમાં તમારે તમામ ક્રેડિટ કાર્ડના ઓછામાં ઓછા મિનિમમ બિલનું પેમેન્ટ કરી દેવું જોઈએ. આનાથી તમારા ક્રેડિટ સ્કોરને સિક્યોર રાખવામાં મદદ મળશે. નિષ્ણાતોનું માનવું છે કે આવી નાની પણ મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત રાખી શકો છો.

