શું તમે પગારદાર વર્ગના કર્મચારી છો? જો હા, તો કંપની દ્વારા તમને ફોર્મ 16 ઇશ્યૂ કરવામાં આવ્યું હોવું જોઈએ, જેના દ્વારા ITR એટલે કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ આસાન બની જાય છે.
શું તમે પગારદાર વર્ગના કર્મચારી છો? જો હા, તો કંપની દ્વારા તમને ફોર્મ 16 ઇશ્યૂ કરવામાં આવ્યું હોવું જોઈએ, જેના દ્વારા ITR એટલે કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ આસાન બની જાય છે.
નાણાકીય વર્ષ 2023-24 અને મૂલ્યાંકન વર્ષ 2024-25 માટે ITR ભરવાનો સમય ચાલી રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગે વ્યક્તિઓ માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 નક્કી કરી છે. આવી સ્થિતિમાં તમારી પાસે વધુ સમય બચતો નથી.
અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઘરે બેઠા ITR ઓનલાઈન કેવી રીતે ફાઈલ કરવું. આ માટે તમારે કોઈની મદદની જરૂર નહીં પડે. તમે CA અથવા નિષ્ણાતની મદદ વગર તમારી જાતે તમારી ITR ફાઇલ કરી શકો છો.
પહેલા આ ડેક્યુમેન્ટ્સ તૈયાર રાખો
ITR ઓનલાઈન ફાઇલ કરતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ ડેક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે.
ટેક્સ કપાતનો ક્લેમ કરવા માટે રોકાણનો પુરાવો
અહીં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગિન બટન પર ક્લિક કરો.



તમે તેમાં આપેલા Acknowledgment No. દ્વારા તમારા ITRની સ્થિતિને ટ્રેક કરી શકો છો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.