Get App

Broker's Top Picks: અદાણી એન્ટરપ્રાઈઝીસ, ઈન્ડસ ટાવર્સ, એક્સાઈડ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે અદાણી એન્ટરપ્રાઇઝીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-રિકરિંગ એરપોર્ટ આવકથી Q3 EBITDA ને ટેકો છે. કોલ ટ્રેડિંગમાં નરમાશને કારણે FY26માં EBITDAના અનુમાન ઘટાડ્યા છે. વર્ષ દર વર્ષના આધારે કોર એરપોર્ટ EBITDA ગ્રોથ 22% છે. FY27માં એરપોર્ટ્સ, કોપર, રોડ અને સોલરમાં સારા ગ્રોથની અપેક્ષા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2026 પર 11:11 AM
Broker's Top Picks: અદાણી એન્ટરપ્રાઈઝીસ, ઈન્ડસ ટાવર્સ, એક્સાઈડ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: અદાણી એન્ટરપ્રાઈઝીસ, ઈન્ડસ ટાવર્સ, એક્સાઈડ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અદાણી એન્ટરપ્રાઇઝીસ પર જેફરિઝ

જેફરિઝે અદાણી એન્ટરપ્રાઇઝીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-રિકરિંગ એરપોર્ટ આવકથી Q3 EBITDA ને ટેકો છે. કોલ ટ્રેડિંગમાં નરમાશને કારણે FY26માં EBITDAના અનુમાન ઘટાડ્યા છે. વર્ષ દર વર્ષના આધારે કોર એરપોર્ટ EBITDA ગ્રોથ 22% છે. FY27માં એરપોર્ટ્સ, કોપર, રોડ અને સોલરમાં સારા ગ્રોથની અપેક્ષા છે.

ઈન્ડસ ટાવર્સ પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો