નોમુરાએ કેપિટલ ગુડ્ઝ પર સિલેક્ટિવ રહેવાની સલાહ છે. બોટમ અપ અપ્રોચ રાખવો છે. પબ્લિક કેપેક્સ ગ્રોથ પર યથાવત્ સ્થિતિની અપેક્ષા છે. H2CY26 સુધી પ્રાઈવેટ કેપેક્સ વધી શકે છે. L&T, CG પાવર, HAL, GE વેરનોવા અને ABB પસંદ છે.