Get App

Broker's Top Picks: FMCG કંપનીઓ, ટાટા સ્ટીલ, ઓબેરોય રિયલ્ટી, એસીએમઈ સોલાર, એનટીપીસી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પર

CLSAએ ઓબેરાય રિયલ્ટી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,830 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27માં ₹9,100 Crના પ્રી-સેલ્સ અનુમાન મુજબ છે. આગળ FY27માં લોન્ચ પાઈપ લાઈન મજબૂત કર્યા. મંજૂરીમાં વિલંબથી આદર્શ નગરના પ્રોજેક્ટમાં વિલંબ કર્યા.

MoneyControl Newsઅપડેટેડ Oct 21, 2026 પર 10:50 AM
Broker's Top Picks: FMCG કંપનીઓ, ટાટા સ્ટીલ, ઓબેરોય રિયલ્ટી, એસીએમઈ સોલાર, એનટીપીસી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: FMCG કંપનીઓ, ટાટા સ્ટીલ, ઓબેરોય રિયલ્ટી, એસીએમઈ સોલાર, એનટીપીસી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

FMCG કંપનીઓ પર HSBC

એચએસબીસીએ એફએમસીજી પર GST કટ બાદ ગ્રોથ સુધર્યા છતાં, વધતા વેલ્યુએશન અને કોમોડિટી ઈન્ફ્લેશન વચ્ચે FMCG સ્ટોક્સમાં ઘટાડો થયો. નજીકના ગાળાનો કોઈ સ્પષ્ટ કેટાલિસ્ટ નથી. FMCGનો ગ્રોથ નોર્મલાઈઝ થવાની અપેક્ષા છે. હોનાસા માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹554 પ્રતિશેરના નક્કી કર્યા છે. પ્રિફટ પિક્સ- મેરિકો, ટાટા કન્ઝ્યુમર, હોનાસા, HUL, બ્રિટાનિયા, નેસ્લે,ડાબર, ITC અને કોલગેટ છે.

ટાટા સ્ટીલ પર HSBC

બધા સમાચાર

+ વધુુ વાંચો