Get App

Broker's Top Picks: ઓટો સેક્ટર, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલટીએમ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ HDFC બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹970 થી ઘટાડીને ₹880 પ્રતિશેર નક્કી કર્યા છે. સિટીનું કહેવુ છે કે NIMs પર દબાણ, અસેટ ક્વોલિટી મજબૂત છે. ક્રેડિટ કોસ્ટ 46 bps પર યથાવત્, સિઝનલ એગ્રીમાં દબાણ ઘટ્યુ.

MoneyControl Newsઅપડેટેડ Oct 19, 2026 પર 11:05 AM
Broker's Top Picks: ઓટો સેક્ટર, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલટીએમ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ઓટો સેક્ટર, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલટીએમ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો સેક્ટર પર CLSA

સીએલએસએએ ઓટો સેક્ટર પર તહેવાર સિઝનની માંગ પર નજર રહેશે. માર્કેટમા ડિમાન્ડનું મોમેન્ટમ સ્થિર રહેશે. H1 ઓક્ટોબરમાં રજિસ્ટ્રેશન MoM સ્થિર, પણ YoY ઘટાડો છે. ડીલર્સ અને OEMsનું વોલ્યુમ ગ્રોથ મિડથી હાઈ સિંગલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. ટોપ પિક્સ M&M, Bajaj Auto અને Ather Energy છે.

એક્સિસ બેન્ક પર JP મૉર્ગન

બધા સમાચાર

+ વધુુ વાંચો