Get App

રિલાયન્સની AGM બાદ બ્રોકરેજ હાઉસિઝે જાહેર કર્યો રિપોર્ટ

જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AGM એ જિયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એરફાઈબરમાં ટ્રેક્શન સાથે, ડેટા સેન્ટરમાં પ્રવેશ કર્યો. કંપનીની 3-4 વર્ષમાં રિટેલ આવક અને EBITDA બમણા થવાની અપેક્ષા છે. બોર્ડ બોનસ શૅર પર વિચાર કરશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2024 પર 12:13 PM
રિલાયન્સની AGM બાદ બ્રોકરેજ હાઉસિઝે જાહેર કર્યો રિપોર્ટરિલાયન્સની AGM બાદ બ્રોકરેજ હાઉસિઝે જાહેર કર્યો રિપોર્ટ
મેક્વાયરીએ રિલાયન્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

રિલાયન્સના AGM બાદ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. જાણો ક્યા બ્રોકરેજ રિપોર્ટે રિલાયન્સ પર પોતાના શું મત આપ્યા છે.

રિલાયન્સ પર નોમુરા

નોમુરાએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ પર ફોકસ રહેશે, કંપની આગામી 5-7 વર્ષમાં બમણી થશે. AI ઈન્ટિગ્રેશન જર્નીનું નેતૃત્વ કરવા માટે જિયો બ્રેઈન અને જિયો ક્લાઉડની શરૂઆત થશે. FCF જનરેશનમાં ગ્રોથથી EBITDA CAGRને સપોર્ટ મળશે. નેટ દેવું ઘટવાથી EBITDA CAGRને સપોર્ટ મળશે.

રિલાયન્સ પર મેક્વાયરી

બધા સમાચાર

+ વધુુ વાંચો