Get App

Brokerage Radar: અપોલો હોસ્પિટલ્સ, બાયોકોન, આઈશર મોટર્સ, એસ્કોર્ટ્સ કુબોટા, વરૂણ બેવરેજીસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 25% નવી ક્ષમતા છે. ઈનોવેશન અને મજબૂત વોલ્યુમ મોમેન્ટમ કંપનીને અલગ બનાવવામાં મદદ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2025 પર 11:56 AM
Brokerage Radar: અપોલો હોસ્પિટલ્સ, બાયોકોન, આઈશર મોટર્સ, એસ્કોર્ટ્સ કુબોટા, વરૂણ બેવરેજીસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે બ્રોકરેજના રડાર પરBrokerage Radar: અપોલો હોસ્પિટલ્સ, બાયોકોન, આઈશર મોટર્સ, એસ્કોર્ટ્સ કુબોટા, વરૂણ બેવરેજીસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સિમેન્ટ પર CLSA

CLSAએ સિમેન્ટ પર ગત વર્ષના નબળા પ્રદર્શન બાદ હવે રિકવરીની અપેક્ષા આપી છે. Q4માં અને FY26 માં સિમેન્ટની માંગમાં વધારો થવાની અપેક્ષા છે. 15 લિસ્ટેડ સિમેન્ટ કંપનીઓનું વિશ્લેષણ કર્યું. Q3માં મિડ સિંગલ ડિજિટ ગ્રોથ વોલ્યુમ રહ્યું. ડિસેમ્બરમાં વોલ્યુમ ગ્રોથમાં વધારો જોવા મળ્યો. ચેનલ ચેક દર્શાવે છે જાન્યુઆરીમાં સેલ્સ ગ્રોથ 6-8% વધ્યો છે. વર્તમાન સ્પોટ સિમેન્ટ ભાવ FY25 YTD સરેરાશ કરતા 1.5-2% વધુ. લાર્જકેપમાં અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રીફર છે. મિડકેપમાં દાલ્મિયા ભારત પ્રીફર છે.

અપોલો હોસ્પિટલ્સ પર HSBC

બધા સમાચાર

+ વધુુ વાંચો