Get App

Broker's Top Picks: એશિયન પેન્ટ્સ, ટાટા કન્ઝયુમર, સીવી કંપનીઓ છે બ્રોકરેજના રડાર પર

CLSAએ એશિયન પેન્ટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1875 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની કંસો આવક ગ્રોથ 3.7% અનુમાન કરતા 2% ઓછી છે. સ્ટેન્ડઅલોન વોલ્યુમ ગ્રોથ 7.9% ઈન-લાઈન, તહેવાર સિઝન મુજબ છે. કાચા માલના ભાવ ઘટવાને કારણે ગ્રોથ માર્જિન અપેક્ષા કરતા વધુ સારા રહ્યા. FY26–28માં અર્નિંગ્સ 0-7% ઘટવાના અનુમાન છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2026 પર 10:42 AM
Broker's Top Picks: એશિયન પેન્ટ્સ, ટાટા કન્ઝયુમર, સીવી કંપનીઓ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: એશિયન પેન્ટ્સ, ટાટા કન્ઝયુમર, સીવી કંપનીઓ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એશિયન પેન્ટ્સ પર CLSA

CLSAએ એશિયન પેન્ટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1875 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની કંસો આવક ગ્રોથ 3.7% અનુમાન કરતા 2% ઓછી છે. સ્ટેન્ડઅલોન વોલ્યુમ ગ્રોથ 7.9% ઈન-લાઈન, તહેવાર સિઝન મુજબ છે. કાચા માલના ભાવ ઘટવાને કારણે ગ્રોથ માર્જિન અપેક્ષા કરતા વધુ સારા રહ્યા. FY26–28માં અર્નિંગ્સ 0-7% ઘટવાના અનુમાન છે.

એશિયન પેન્ટ્સ પર HSBC

બધા સમાચાર

+ વધુુ વાંચો