યુબીએસે સિમેન્ટ સેક્ટર પર અલટ્રાટેક સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9000 પ્રતિશેરથી વધારીને ₹13000 પ્રતિશેર નક્કી કરી. અંબુજા સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹475 પ્રતિશેરથી વધારીને ₹620 પ્રતિશેર કરી છે. દાલ્મિયા ભારત માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. ACC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2250 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY26માં માંગ વધવાના અનુમાન, ખર્ચ ઘટવાના અનુમાન છે. સિમેન્ટ સેક્ટરમાં કોન્સોલિડેશન, માર્કેટ લીડર્સને વધુ ફાયદો થશે. FY26માં અર્નિંગ્સ વધવાની અપેક્ષા છે. માળખાકીય ખર્ચ બચતથી માર્જિનમાં સુધારો આવી શકે છે. અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ પસંદીદા પિક છે.