મેક્વાયરીએ ફાઈનાન્શિયલ્સ પર FY27માં બેન્કનો અર્નિગ્સ ગ્રોથ 15%થી વધુ વધી શકે છે. મર્જિનમાં સુધારો, ક્રેડિટ ખર્ચમાં ઘટાડો અને ઓપેક્સમાં ઘટાડો મુખ્ય કારણ -PSU બેન્ક માટે 13–14% સ્થિર RoEની અપેક્ષા છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં VNB માર્જિન અને ગ્રોથમાં સુધારો આવી શકે છે. SBI માટે રેટિંગ અપગ્રેડ કર્યા, અન્ડરપરફોર્મથી આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1150 પ્રતિશેરના નક્કી કર્યા છે. Paytm માટે રેટિંગ અપગ્રેડ કર્યા, અન્ડરપરફોર્મથી ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1265 પ્રતિશેરના નક્કી કર્યા છે. HDFC લાઈફ માટે અપગ્રેડ કર્યા છે. અન્ડરપરફોર્મથી આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. SBI લાઈફ માટે રેટિંગ ન્યૂટ્રલથી આઉટપરફોર્મના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2360 પ્રતિશેરના નક્કી કર્યા છે. બંધન બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. આઉટપરફોર્મથી ઘટાડીને અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹130 પ્રતિશેરના નક્કી કર્યા છે. SBI કાર્ડ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા, ન્યૂટ્રલથી ઘટાડીને અન્ડરપરફોર્મના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹750 પ્રતિશેરના નક્કી કર્યા છે.