Get App

Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, પેટીએમ, અદાણી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર ઓવરવેટના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રોફિટ ગ્રોથ માટે સારી સ્થિતિમાં છે. એક્ટિવ ઈક્વિટી MF અને Alternativesમાં મજબૂત લીડરશિપ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 27, 2026 પર 10:03 AM
Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, પેટીએમ, અદાણી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, પેટીએમ, અદાણી ગ્રીન એનર્જી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ICICI પ્રુડેન્શિયલ AMC પર MS

મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર ઓવરવેટના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રોફિટ ગ્રોથ માટે સારી સ્થિતિમાં છે. એક્ટિવ ઈક્વિટી MF અને Alternativesમાં મજબૂત લીડરશિપ છે. ઈક્વિટી Ex-ETF શેર 63% સુધી વધવાની શક્યતા છે. નેટ ઓપરેટિંગ આવક CAGR 22% રહેવાની અપેક્ષા છે. PMS અને AIF આવકમાં મજબૂત ગ્રોથની અપેક્ષા છે.

Paytm પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો