Get App

Broker's Top Picks: આઈટી, એગ્રી ઈનપુટ્સ, ટ્રેન્ટ, અંબુજા સિમેન્ટ, બાયોકૉન, ટાઈટન, કલ્યાણ જ્વેલર્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ બાયોકોન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેવું ચૂકવવા માટે ₹4,500 કરોડનો QIP લોન્ચ કર્યો. સફળ QIP લીવરેજ વધારશે. ટર્નઅરાઉન્ડ માટે નવા બાયોસિમિલર્સનું વિસ્તરણ કરશે. FDAની મંજૂરી અને USમાં ઇન્સ્યુલિન Aspartનું લોન્ચિંગ નિર્ણાયક છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 19, 2025 પર 11:09 AM
Broker's Top Picks: આઈટી, એગ્રી ઈનપુટ્સ, ટ્રેન્ટ, અંબુજા સિમેન્ટ, બાયોકૉન, ટાઈટન, કલ્યાણ જ્વેલર્સ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: આઈટી, એગ્રી ઈનપુટ્સ, ટ્રેન્ટ, અંબુજા સિમેન્ટ, બાયોકૉન, ટાઈટન, કલ્યાણ જ્વેલર્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT પર CLSA

સીએલએસએ એ આઈટી પર કહ્યું મેક્રો અનિશ્ચિતતા કારણ કે ડિસ્ક્રેશનરી ખર્ચ નબળી. કંપનીઓનું કોસ્ટ કટિંગ અને વેન્ડર કોન્સોલિડેશન પર ફોકસ છે. BFSIમાં મજબૂત માંગ છે. રિટેલ અને ઓટો સેક્ટરમાં માંગ નબળી. આગામી કેટલાક ક્વાર્ટરમાં V-આકારની રિકવરીની અપેક્ષા છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ટોપ પિક છે. LTIMindtree માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.

IT પર MS

બધા સમાચાર

+ વધુુ વાંચો