Get App

Brokerage Radar: જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, કેપીઆઈટી ટેક, અંબુજા સિમેન્ટ, એમજીએલ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ અંબુજા સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹675 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં સ્ટેન્ડઅલોન અને કંસો વોલ્યુમ અનુમાન કરતાં મજબૂત છે. કન્સોલ ઓપેક્સ વધુ હતા, જેની અસર નફા પર થોડી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2025 પર 11:01 AM
Brokerage Radar: જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, કેપીઆઈટી ટેક, અંબુજા સિમેન્ટ, એમજીએલ છે બ્રોકરેજના રડાર પરBrokerage Radar: જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, કેપીઆઈટી ટેક, અંબુજા સિમેન્ટ, એમજીએલ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

JSW ઈન્ફ્રા પર નોમુરા

નોમુરાએ JSW ઈન્ફ્રા પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹230 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ધીમા થ્રુપુટ ગ્રોથ અને ઉંચા નેટ ફાઈનાન્સ ખર્ચને કારણે નફો અને EBITDA ઘટ્યા. Q3માં વોલ્યુમ ગ્રોથ ઘટ્યા. પોર્ટ અને લોજિસ્ટિક્સમાં પાઈપલાઈન વિસ્તરણની ગ્રોથને સપોર્ટ છે. પણ કંપનીના રિર્ટન પર અસર રહેશે. FY25-27 દરમિયાન નફો ઘટવાના અનુમાન છે.

KPIT ટેક પર બર્નસ્ટેઇન

બધા સમાચાર

+ વધુુ વાંચો