Get App

Brokerage Top Picks: એમએન્ડએમ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4075 પ્રતિશેરથી ઘટાડીને ₹4000 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સતત 12માં ક્વોર્ટરમાં EBITDA ગ્રોથ ડબલ-ડિજિટ રહ્યો.

MoneyControl Newsઅપડેટેડ May 06, 2025 પર 11:59 AM
Brokerage Top Picks: એમએન્ડએમ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પરBrokerage Top Picks: એમએન્ડએમ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

M&M પર કોટક

કોટક સિક્યોરિટીઝે M&M પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બધા સિલિન્ડરો પર ફાયરિંગ, વર્ટિકલ્સમાં FY26નું મજબૂત આઉટલુક છે. EBITDA અનુમાન કરતાં મજબૂત, સેલ્સ અને ગ્રોસ માર્જિન મજબૂત છે. ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ આઉટપરફોર્મિંગ યથાવત્ રહેવાના અનુમાન છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી યથાવત્ રહેવાની અપેક્ષા છે.

M&M પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો