Get App

Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, 2-વ્હીલર્સ, એનબીએફસી, બેન્ક, ટાટા કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ કૉર્પ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ ટાટા કેમિકલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 820 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પડકારભર્યા બજારમાં સોડા એશ માટે MIP (Minimum Import Prices ) પોઝિટીવ ડેવલપમેન્ટ છે. MIP સ્થાનિક પ્લેયર્સને વધુ વૈશ્વિક સોડા એશના ભાવમાં ઘટાડાથી બચાવશે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ આઉટલૂક મ્યૂટ રહેવાથી રેટિંગ ઘટાડ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2025 પર 11:30 AM
Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, 2-વ્હીલર્સ, એનબીએફસી, બેન્ક, ટાટા કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ કૉર્પ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, 2-વ્હીલર્સ, એનબીએફસી, બેન્ક, ટાટા કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ કૉર્પ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Antique On Real Estate

AB રિયલ્ટી, પ્રેસ્ટીજ, શોભા માટે Q3 સેલ્સ બુકિંગ મ્યૂટ રહી શકે છે. લિમિટેડ નવા લોન્ચના કારણે સેલ્સ બુકિંગ મ્યૂટ રહી શકે છે. ગોદરેજ પ્રોપર્ટી, DLF, ઓબેરોય રિયલ્ટી પરિણામ બાદ પસંદ છે. Q4FY25માં AB રિયલ્ટી, પ્રેસ્ટીજ અને શોભાના લોન્ચમાં વધારો થઈ શકે છે. Q4માં ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, બ્રિગેડ અને સનટેકના લોન્ચ વધી શકે છે. મોટાભાગના રિયલ એસ્ટેટ પ્લેયર્સ બાકીના પ્રોજેક્ટ Q4માં લોન્ચ કરે તેવી આશા છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને ઓબેરોય રિયલ્ટી પસંદ છે.

Emkay On 2-wheelers

બધા સમાચાર

+ વધુુ વાંચો