Get App

Broker's Top Picks: ટેલિકોમ, એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન, ઓટો સેક્ટર, એમએન્ડએમ, રિલાયન્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પીબી ફિનટેક, અદાણી પોર્ટ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માંગના પડકારો ટૂંકા ગાળામાં રહેશે. 2-3 ક્વાર્ટરમાં પ્રીમિયમ સેગમેન્ટમાં રિકવરી શક્ય છે. ભારત-યુકે FTA થી ગ્રોથ, પ્રીમિયમાઇઝેશનને ટેકો છે. સરકારી નીતિઓ કંપની માટે પોઝિટીવ છે. 2-3 વર્ષમાં EBITDA માર્જિન હાલના સ્તર પર રહી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2025 પર 11:02 AM
Broker's Top Picks: ટેલિકોમ, એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન, ઓટો સેક્ટર, એમએન્ડએમ, રિલાયન્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પીબી ફિનટેક, અદાણી પોર્ટ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ટેલિકોમ, એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન, ઓટો સેક્ટર, એમએન્ડએમ, રિલાયન્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પીબી ફિનટેક, અદાણી પોર્ટ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટેલિકોમ પર જેફરિઝ

જેફરિઝે ટેલિકોમ પર ઊંચા ટેરિફને કારણે FY25માં સેક્ટર આવક 13% YoY છે. તેમનું કહેવુ છે કે ભારતી એરટેલ અને જિયોનો આવકમાં આશરે 95% હિસ્સો છે. FY25–27 દરમિયાન સેક્ટર આવક ગ્રોથ CAGR 14% વધવાના અનુમાન છે. ભારતી એરટેલ ટોપ પિક છે.

એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો