Get App

Broker's Top Picks: ફાર્મા, મારૂતિ સુઝુકી, એશિયન પેન્ટ્સ, એલ્કેમ લેબ, વેદાંતા, ઓનેમી ટેક છે બ્રોકરેજના રડાર પર

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 11:06 AM
Broker's Top Picks: ફાર્મા, મારૂતિ સુઝુકી, એશિયન પેન્ટ્સ, એલ્કેમ લેબ, વેદાંતા, ઓનેમી ટેક છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ફાર્મા, મારૂતિ સુઝુકી, એશિયન પેન્ટ્સ, એલ્કેમ લેબ, વેદાંતા, ઓનેમી ટેક છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ફાર્મા પર મેક્વાયરી

મેક્વાયરીએ ફાર્મા પર મેક્સ હેલ્થકેર અને અપોલો હોસ્પિટલ્સ પર ડબલ અપગ્રેડ કર્યુ છે. બન્ને શેર્સની રેટિંગ વધારી આઉટપરફોર્મ કર્યુ છે. અર્નિગ્સમાં નરમાશ આવવાની આશંકા નથી, વેલ્યુએશન પણ સારા છે. નવી હોસ્પિટલ અને બેડ ક્ષમતાનું વિસ્તરણ સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મેક્સ હેલ્થકેર માટે લક્ષ્યાંક વધારીને ₹1450 પ્રતિશેરના નક્કી કર્યા છે. અપોલો હોસ્પિટલ્સ માટે લક્ષ્યાંક વધારીને ₹10500 પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્સ હેલ્થકેર માટે રિસ્ક રિવોર્ડ મજબૂત છે.

મારૂતિ સુઝુકી પર મૉર્ગન સ્ટેનલી

બધા સમાચાર

+ વધુુ વાંચો