Union Budget 2024: જુલાઈમાં રજૂ થનારા મોદી 3.0 ના પ્રથમ બજેટ માટે, દેશની સૌથી મોટી બિઝનેસ ચેમ્બર CII એ તેની બજેટ સૂચિમાં વાર્ષિક રૂપિયા 20 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે ટેક્સમાં રાહતની માંગ કરી છે. આ ઉપરાંત બિઝનેસ ચેમ્બરે સરકાર પાસે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.