Get App

Gujarat budget 2025: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી કરી 5 લાખ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે. બજેટમાં ખેડુતો માટે પણ અનેક સોગાત છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2025 પર 4:38 PM
Gujarat budget 2025: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી કરી 5 લાખGujarat budget 2025: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી કરી 5 લાખ
કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

Gujarat budget 2025: ગુજરાત સરકારના 2024-25 ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે.

કૃષિ અને સિંચાઈ વિકાસ

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરદાર સરોવર યોજના હેઠળ 17.22 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, અને નહેરોના નેટવર્કનો વિસ્તાર થતો રહેશે.

નાણાકીય સહાય અને પાક સુરક્ષા

બધા સમાચાર

+ વધુુ વાંચો