Budget 2025: સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. જો કે બજેટ પહેલા તેઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.