ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ જણાવ્યું છે કે, સબ-એસેમ્બલી અને તેના ઘટકો પર ઊંચા ટેરિફને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. આ વૈશ્વિક બજારોમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતાને અસર કરે છે.