Budget 2025 Expectations: કેન્દ્રીય બજેટ 2025 રજૂ થવા માટે હવે થોડા જ દિવસો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટમાં રેલવે માટે ઘણી નવી જાહેરાતો થઈ શકે છે. ઉપરાંત, રેલ્વે બજેટમાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે. નવી આધુનિક ટ્રેનોની સંખ્યા વધી શકે છે.
અપડેટેડ Jan 20, 2025 પર 06:34