Budget 2025: ધર્મેન્દ્ર મલિકે સરકાર પાસે માંગ કરી છે કે MSPનો વ્યાપ વર્તમાન 23 પાકોથી આગળ વધારવો જોઈએ. આ માંગણી સમજાવતા મલિકે કહ્યું કે જો સરકાર આ કરે તો ખેડૂતોને પાકના ભાવમાં થતી વધઘટથી બચાવી શકાય છે.