નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર ગુનાની શ્રેણીમાંથી TDSના નાણા જમા કરવામાં વિલંબને દૂર કરશે. તેમજ આવા મામલા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવામાં આવશે.