નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. માનવામાં આવે છે કે આ વખતે સરકારનું ફોકસ ગ્રામીણ વિસ્તારો પર રહેશે. સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી યોજનાઓ માટે ફાળવણી વધારી શકે છે.
અપડેટેડ Jul 18, 2024 પર 01:06