આઈએમએફએ આ નાણાકીય વર્ષ 2025 માં ભારતીય જીડીપીના 7 ટકાના દરથી વધવાનું અનુમાન લગાવ્યુ છે. સરકારનું પણ અનુમાન એવુ છે કે અને ઇકનૉમિક સર્વેમાં આ નાણાકીય વર્ષ 6.5-7 ટકાની સ્પીડથી જીડીપીના વધવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે.