મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં કરોડો કરદાતાઓને સારા સમાચાર આપી શકે છે. સરકાર 80Cની મર્યાદા 1.50 રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. ઘણા કરદાતાઓ તેમના પસંદગીના ટેક્સ બચત વિકલ્પ તરીકે કલમ 80C પસંદ કરે છે.