Budget 2024: આ વખતે બજેટમાં સરકારનો કુલ ખર્ચ 44.90 લાખ કરોડ રૂપિયા રહેશે. ગયા વર્ષના બજેટમાં તે 45 લાખ કરોડ રૂપિયા હતો. નાણામંત્રીએ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
અપડેટેડ Feb 01, 2024 પર 12:57