સંસદ સત્રને લઈને બે અલગ-અલગ વિકલ્પો હોઈ શકે છે. પ્રથમ વિકલ્પ હેઠળ, 24 જૂનથી 3 જુલાઈ સુધી સત્ર થઈ શકે છે. બીજું સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બોલાવી શકાશે.