Budget 2023: હાલમાં પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓની મેક્સિમમ 3 લાખ રૂપિયા સધીની લીવ ઇનકેશમેન્ટ ટેક્સ-ફ્રી થયા હતા. ફાઈનાન્સ મિનિસ્ટરએ આ લિમિટને વધારીને 25 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. તેમણે 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી છે.
અપડેટેડ Feb 02, 2023 પર 02:32