Union Budget 2024: બજેટના સમય 01 એપ્રિલથી આવનાર વર્ષ 31 માર્ચ સુધી હોય છે. સરકાર આ સમયમાં પોતાની ઈનકમ અને ખર્ચનું અનુમાન રજુ કરે છે. આ કામ જોવામાં જેટુલ સરળ લાગે છે તેટલુ સરળ હોતુ નથી. તેનું કારણ એ છે કે સરકારની આવકના અલગ-અલગ સ્ત્રોત છે. દરેક સ્ત્રોતનો અંદાજો સરકારને અલગથી લગાવો પડે છે. આ રીતે સરકારના ખર્ચ માટે અલગ-અલગ વિભાગ છે. તેનું કારણ એ છે કે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા રજુ થવાની તારીખથી આશરે 5 મહીના પહેલા શરૂ થઈ જાય છે.
અપડેટેડ Jan 16, 2024 પર 12:54