Get App

Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 451 પોઇન્ટ ઘટ્યો, તો નિફ્ટી 23650ની નીચે બંધ

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 450.94 પોઇન્ટ અથવા 0.57 ટકાના ઘટાડા સાથે 78,248.13 પર બંધ થયો. નિફ્ટી 168.50 પોઈન્ટ અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 23,644.90 પર બંધ રહ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Dec 30, 2024 પર 3:58 PM
Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 451 પોઇન્ટ ઘટ્યો, તો નિફ્ટી 23650ની નીચે બંધClosing Bell: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 451 પોઇન્ટ ઘટ્યો, તો નિફ્ટી 23650ની નીચે બંધ
જોકે, મિડકેપ અને સ્મોલકેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા છે. ફાર્મા, આઈટી, એફએમસીજી શેરમાં ખરીદી હતી.

Closing Bell: જાન્યુઆરી સિરીઝના બીજા દિવસે બજારમાં વધઘટ જોવા મળી હતી. અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, મિડકેપ અને સ્મોલકેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા છે. ફાર્મા, આઈટી, એફએમસીજી શેરમાં ખરીદી હતી. રિયલ્ટી, ઓટો, પીએસઈ ઈન્ડેક્સ ઘટીને બંધ થયા. મેટલ અને બેન્કિંગ શેરમાં દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 450.94 પોઈન્ટ્સ અથવા 0.57 ટકાના ઘટાડા સાથે 78,248.13 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 168.50 પોઈન્ટ અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 23,644.90 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં થયા બંધ

જાન્યુઆરી સીરીઝના બીજા દિવસે બજારમાં વધઘટ જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, મિડકેપ અને સ્મોલકેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા છે. ફાર્મા, આઈટી, એફએમસીજી શેરમાં ખરીદી હતી. રિયલ્ટી, ઓટો, પીએસઈ ઈન્ડેક્સ ઘટીને બંધ થયા. મેટલ અને બેન્કિંગ શેરમાં દબાણ જોવા મળ્યું હતું.

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 450.94 પોઈન્ટ્સ અથવા 0.57 ટકાના ઘટાડા સાથે 78,248.13 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 168.50 પોઈન્ટ અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 23,644.90 પર બંધ રહ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો