Online Gaming: ઓનલાઈન ગેમિંગ કંપનીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ઓનલાઈન ગેમિંગ પર GST અંગે નોટિસ જારી કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર GST લાદવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ કંપનીઓને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટ 18 માર્ચે આ કેસની સુનાવણી કરશે.