Get App

Richest Women Of India: ભારતની 10 સૌથી અમીર મહિલાઓ, જાણો તેની સંપતિ અને વ્યાવસાયિક વિગતો

Richest Women Of India: ભારતની 10 સૌથી ધનિક મહિલાઓ કોણ છે, તેઓ શું કરે છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે? જુઓ સમગ્ર લિસ્ટ.

MoneyControl Newsઅપડેટેડ Mar 08, 2025 પર 12:12 PM
Richest Women Of India: ભારતની 10 સૌથી અમીર મહિલાઓ, જાણો તેની સંપતિ અને વ્યાવસાયિક વિગતોRichest Women Of India: ભારતની 10 સૌથી અમીર મહિલાઓ, જાણો તેની સંપતિ અને વ્યાવસાયિક વિગતો
Top 10 Richest Women In India: ભારતની 10 સૌથી ધનિક મહિલાઓની યાદી જુઓ.

Richest Women Of India: ભારતની 10 સૌથી ધનિક મહિલાઓ કોણ છે, તેઓ શું કરે છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે? જુઓ સમગ્ર લિસ્ટ.

સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ - 34.3 બિલિયન ડોલર (₹3,430 કરોડ) સાવિત્રી જિંદાલને ભારતના ઔદ્યોગિક ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક, ઓપી જિંદાલ ગ્રુપ વારસામાં મળી.

રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ - 800 કરોડ રૂપિયા. રેખા ઝુનઝુનવાલાએ તેમના પતિ રાકેશ ઝુનઝુનવાલાની જગ્યા સંભાળી.

રેણુકા જગતિયાણીની કુલ સંપત્તિ - 560 કરોડ રૂપિયા. રેણુકા જગતિયાણી યુએઈ સ્થિત કંપની લેન્ડમાર્ક ગ્રુપના સીઈઓ અને ચેરપર્સન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો