Oberoi Realty Share Price: મુંબઈની જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર ઓબેરોય રિયલ્ટી માટે દિલ્હી-NCR માં એન્ટ્રી કરવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. કંપનીના પહેલા જ પ્રોજેક્ટને લઈને ચાલતો કાનૂની વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. જોકે, આટલા મોટા અને સારા સમાચાર હોવા છતાં શેરબજારમાં કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો અને કંપનીને કઈ બાબતમાં મોટી રાહત મળી છે.

