Get App

કોમોડિટી લાઇવ: ઈરાન-US તણાવ વધતા ક્રૂડમાં તેજી, સોના-ચાંદીમાં આજે આવ્યું દબાણ

સોનામાં કારોબારની વાત કરીએ તો સોનામાં શુક્રવારે 3%નો ઘટાડો આવ્યો. સોનાએ $4500ના સ્તર તોડ્યા. ઓગસ્ટ મહિનામાં સોનામાં 10%નો આવ્યો ઘટાડો. જેક્સન હોલમાં કેવિન વૉર્શની કમેન્ટ્રી હૉકિશ રહી. સ્પેટમ્બરમાં બજારને 57% ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2026 પર 1:35 PM
કોમોડિટી લાઇવ: ઈરાન-US તણાવ વધતા ક્રૂડમાં તેજી, સોના-ચાંદીમાં આજે આવ્યું દબાણકોમોડિટી લાઇવ: ઈરાન-US તણાવ વધતા ક્રૂડમાં તેજી, સોના-ચાંદીમાં આજે આવ્યું દબાણ
કોપરમાં કારોબાર કરીએ તો રિફાઈન્ડ કોપર પર હજુ સુધી USએ ટેરિફ અંગે નિર્ણય નથી લીધો. ચીનના કારખાનાઓમાં નફો જૂનના 15.1% સામે જુલાઈમાં 11.2% છે.

સોનાની ચાલ પર સોનામાં આજે પણ ઘટાડા સાથેનો કારોબાર યથાવત્ છે. શુક્રવારે 3%ના ઘટાડા બાદ આજે પણ સ્થાનિક બજારમાં સોનામાં 1.5%ના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો સોનામાં શુક્રવારે 3%નો ઘટાડો આવ્યો. સોનાએ $4500ના સ્તર તોડ્યા. ઓગસ્ટ મહિનામાં સોનામાં 10%નો આવ્યો ઘટાડો. જેક્સન હોલમાં કેવિન વૉર્શની કમેન્ટ્રી હૉકિશ રહી. સ્પેટમ્બરમાં બજારને 57% ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશા છે.

હવે ચાંદીના કારોબાર પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ ઘટાડા સાથે $67ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદીમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે 2 લાખ 34 હજારની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે.

કોપરમાં કારોબાર કરીએ તો રિફાઈન્ડ કોપર પર હજુ સુધી USએ ટેરિફ અંગે નિર્ણય નથી લીધો. ચીનના કારખાનાઓમાં નફો જૂનના 15.1% સામે જુલાઈમાં 11.2% છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો