Get App

કોમોડિટી લાઇવ: સ્થાનિક બજારમાં સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં 6 મહિનાના નીચલા સ્તર પાસે કારોબાર

ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા છે. બજારને ઓક્ટોબર અને ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 25 bps કાપની આશા છે. US સરકારના શટડાઉનના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. ભૌગોલિક તણાવ વધતા ભાવ વધ્યા. સેફ હેવન ડિમાન્ડની માગ વધતા સપોર્ટ મળ્યો. સેન્ટ્ર્લ બેન્કની ખરીદદારી અને મજબૂત ETF ઇનફ્લોના કારણે તેજી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 20, 2025 પર 11:48 AM
કોમોડિટી લાઇવ: સ્થાનિક બજારમાં સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં 6 મહિનાના નીચલા સ્તર પાસે કારોબારકોમોડિટી લાઇવ: સ્થાનિક બજારમાં સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં 6 મહિનાના નીચલા સ્તર પાસે કારોબાર
શુક્રવારે આશરે 4 ટકાની તેજી જોવા મળી હતી. 6 મહિનામાં સૌથી મોટી એક દિવસીય તેજી શુક્રવારે જોઈ. રિસ્ક એપેટાઈટ સુધરતા કિંમતો પર અસર રહેશે. લંડનની સિલ્વર માર્કેટમાં લિક્વિડિટી ઓછી હોવાથી કિંમતો વધી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈને 87.98 પ્રતિ ડૉલરની સામે 87.94 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં કારોબાર

શુક્રવારે કિંમતોમાં 2 ટકાની તેજી જોવા મળી હતી. COMEX પર ભાવ 4,379.60 ડૉલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યા. US-ચાઈના ટ્રેડ તણાવ ઓછો થતા કિંમતોને સપોર્ટ મળ્યો. 2025માં હાલ સુધી કિંમતો આશરે 60% વધતી દેખાઈ.

સોનામાં તેજીના કારણો

બધા સમાચાર

+ વધુુ વાંચો