Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, બેઝ મેટલ્સમાં વેચવાલી સાથે કારોબાર

ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 105 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ દબાણ રહ્યું, અહીં સાઉદી અરબ તરફથી જલ્દી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનની કેપેસિટી 50 ટકા શરૂ કરવાના રિપોર્ટ બાદ બજારમાં સપ્લાઈ સામાન્ય થવાની આશાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 17, 2026 પર 11:50 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, બેઝ મેટલ્સમાં વેચવાલી સાથે કારોબારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, બેઝ મેટલ્સમાં વેચવાલી સાથે કારોબાર
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 279ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 95.96 પ્રતિ ડૉલરની સામે 95.99 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, 27 જુલાઈ બાદ પહેલીવાર ડૉલરનો ભાવ 96ને પાર પહોંચ્યો, ઉલ્લેખનિય છે કે US ફેડ દ્વારા વ્યાજ દર વધતા ડૉલર ઇન્ડેક્સમાં 100 ડૉલરને પારના સ્તર જોવા મળ્યા હતા.

USમાં વધ્યા વ્યાજ દર

US ફેડએ વ્યાજ દર 0.25 ટકા વધાર્યા. USમાં વ્યાજ દરની રેન્જ 3.75%-4% પહોંચી. જુલાઈ 2023 બાદ પહેલીવાર દર વધ્યા. તમામ 12 સદસ્યો દર વધારવાના પક્ષમાં છે. આ વર્ષે વધુ એક વધારાના સંકેતો છે.

ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 105 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ દબાણ રહ્યું, અહીં સાઉદી અરબ તરફથી જલ્દી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનની કેપેસિટી 50 ટકા શરૂ કરવાના રિપોર્ટ બાદ બજારમાં સપ્લાઈ સામાન્ય થવાની આશાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો