Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ

ગઈકાલે સોનામાં મોટા ઓપ્શન ટ્રેડના સમાચાર છે. ટ્રેડર્સે 1.16 લાખ 420ના કોલ વેચ્યા. SPDR Gold Shares ETFના કોલ વેચ્યા હતા. કોલની એક્સપાયરી 18 સપ્ટેમ્બરે થશે. 420 સ્ટ્રાઈક કોલ હાલ ઈન-ધ-મની છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2026 પર 12:06 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ
મોંઘા ક્રૂડની અસર પંપ પ્રાઈસ પર પડશે. ગેસની કિંમતો પહેલે થી જ રેકોર્ડ ઉંચાઈ પર છે. US સૉર ગ્રેડ ક્રૂડ Mars પ્રીમિયમ પર છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈ 95.75 પ્રતિ ડૉલરની સામે 95.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલર પ્રવાહ વધારી, રૂપિયાને મજબૂત બનાવવાના RBIના પ્રયત્નોની (જે સ્વેપ સ્કીમ)ની કોઈ મોટી મદદ નથી મળી, FCNR-B સ્કીમને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો ફમ રૂપિયો હજૂ પણ નબળો જ છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો COMEX પર કિંમતો વધીને $4,700/ઔંસની નજીક છે. ઓગસ્ટમાં સોનામાં 15 ટકા જેટલી તેજી નોંધાઈ. 2008 બાદ સોના માટે સૌથી સારો મહિનો છે. બોન્ડ માર્કેટમાં US સરકારના હસ્તક્ષેપથી ડિબેઝમેન્ટ ટ્રેડ ફરી શરૂ કર્યો. US ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે લાંબાગાળાની આગામી નાણાકીય યોજનાનો સંકેત આપ્યો. ગોલ્ડ ETFsમાં રોકાણના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો.

સોનામાં ઓપ્શન ટ્રેડના સમાચાર

ગઈકાલે સોનામાં મોટા ઓપ્શન ટ્રેડના સમાચાર છે. ટ્રેડર્સે 1.16 લાખ 420ના કોલ વેચ્યા. SPDR Gold Shares ETFના કોલ વેચ્યા હતા. કોલની એક્સપાયરી 18 સપ્ટેમ્બરે થશે. 420 સ્ટ્રાઈક કોલ હાલ ઈન-ધ-મની છે. ટ્રેડર્સને કુલ $202 મિલિયન પ્રીમિયમ મળ્યું. તે જ ટ્રેડરએ 1.16 લાખ 430 કોલ ખરીદ્યા. 430 સ્ટ્રાઈક કોલ માટે $144 મિલિયન ચૂકવ્યા. આ ટ્રેડમાં નેટ ક્રેડિટ $58 મિલિયન રહ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો