Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ

કિંમતો ઘટીને વર્ષ 2021ના નીચલા સ્તરની પાસે પહોંચી. ICE ખાતે ખરીદદારોનો રસ નબળો. બ્રાઝિલમાં વધુ ઉત્પાદન સામે માગમાં ઘટાડો. એશિયામાં પુષ્કળ ચોમાસાને કારણે ભારત, થાઇલેન્ડમાં ઉત્પાદન વધશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 04, 2025 પર 11:57 AM
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસકોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ
આશરે 3 મહિનાના નીચલા સ્તરે સોયાબીનની કિંમતો ઘટી. ઘટાડો હોવા છતા કિંમતો $1000/બુશેલને પાર કર્યો.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં કૉટન અને શુગર પર વધુ ફોકસ રહ્યું, US અને વિયેતનામ વચ્ચે ટ્રેડ ડીલ થવાથી ભારતીય કૉટન ઇન્ડસ્ટ્રીઝ પર તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે નિષ્ણાતો પાસેથી સમજીશું, સાથે જ શુગર અને પામ ઓઈલની વધતી કિંમતો વચ્ચે અહીં કેવું આઉટલૂક બની રહ્યું છે.

વાયદા પરથી હટશે પ્રતિબંધ?

2021માં SEBIએ 7 એગ્રી વાયદા પર પ્રતિબંધ મૂક્યો હતો. 20 ડિસેમ્બર 2021એ એગ્રી વાયદા પર પ્રતિબંધ મૂકાયો. ઇન્ડસ્ટ્રીની વાયદા પરથી પ્રતિબંધ હટાવવાની માગ છે.

ટ્રમ્પની ટ્રેડ ડીલ

બધા સમાચાર

+ વધુુ વાંચો