Get App

કોમોડિટી રિપોર્ટ: સોનામાં આ સપ્તાહે રહ્યા ઉતાર ચઢાવ, સોનામાં શું અત્યારે કરી શકાય છે રોકાણ?

આ સપ્તાહે ક્રૂડમાં 10%નો ઉછાળો આવ્યો. 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યું ક્રૂડ. જુલાઈ મધ્ય બાદ સૌથી સારું સપ્તાહ રહ્યું. પશ્ચિમ એશિયામાં ફરી ઘર્ષણ વધ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ રૂટને લઈને અનિશ્ચિતતા વધી. રશિયા અને પશ્ચિમ એશિયામાં રિફાઈનરીઓમાં નુકસાન છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2026 પર 2:26 PM
કોમોડિટી રિપોર્ટ: સોનામાં આ સપ્તાહે રહ્યા ઉતાર ચઢાવ, સોનામાં શું અત્યારે કરી શકાય છે રોકાણ?કોમોડિટી રિપોર્ટ: સોનામાં આ સપ્તાહે રહ્યા ઉતાર ચઢાવ, સોનામાં શું અત્યારે કરી શકાય છે રોકાણ?
આ સપ્તાહે સોનામાં ભારે ઉતાર ચઢાવ રહ્યા છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધે અને નહીં વધે તેવી અસમંજસ વચ્ચે ઉતાર ચઢાવ રહ્યા.

આ સપ્તાહે સોનામાં ભારે ઉતાર ચઢાવ રહ્યા છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધે અને નહીં વધે તેવી અસમંજસ વચ્ચે ઉતાર ચઢાવ રહ્યા.. જોકે gdpના આંકડા આવ્યા બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી દ્વારા જરૂર વગર સોનું ન ખરીદવા માટેની અપીલ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે ફરી શું સેન્ટિમેન્ટ બની રહ્યા છે તેના પર ચર્ચા કરવી છે. આ સાથે જ ક્રૂડમાં આ અઠવાડિયે 10 ટકાનો ઉછાળો આવી ગયો છે. તેના પર પણ ચર્ચા કરીશું.

PM મોદીની મોટી અપીલ

PM મોદીએ ફરી સોનું ન ખરીદવા અપીલ કરી. 114 દિવસમાં PM મોદીની આ બીજીવાર અપીલ કરી છે. 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. પહેલી વાર 10 મે 2026 અપીલ કરવામાં આવી હતી.

PM કેમ કરી રહ્યા છે અપીલ?

બધા સમાચાર

+ વધુુ વાંચો