Gold Rate Today: આજે સોમવાર 10 માર્ચના સોનું સસ્તુ થયુ છે. હોળીની પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે. દેશમાં શુક્રવાર 14 માર્ચે હોળી છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ ગોલ્ડ 80,300 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 99,000 રૂપિયાના સ્તર પર છે. ચેક કરો આજે 10 માર્ચના સોના-ચાંદીના ભાવ.

