Gold Rate Today: આજે સપ્તાહના પહેલા દિવસ સોનુ સસ્તુ થયુ છે. સોમવારે 24 ફેબ્રુઆરીના સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ ગોલ્ડ 80,400 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. સોનાના ભાવ 150 રૂપિયા સુધી ઓછો થયો છે.