Investment in gold: ગોલ્ડના વધતા ભાવે સામાન્ય રોકાણકારો અને ખરીદદારોનું ટેન્શન વધારી દીધું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે સોનું ખરીદનારા લોકોએ હવે વધેલી કિંમત મુજબ GST અને મેકિંગ ચાર્જ ચૂકવવા પડશે. હવે ધારો કે તમે 80,000 રૂપિયાની કિંમતની ગોલ્ડની ચેઈન ખરીદી રહ્યા છો, જેના પર 15 ટકા મેકિંગ ચાર્જ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગોલ્ડના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. જોકે, બે દિવસમાં ગોલ્ડના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.