Get App

બજારમાં મોટો ઘટાડો નહીં આવે, પણ ટાઈમ કરેક્શન ચાલુ રહેશે - દિનશૉ ઇરાની

દિનશૉ ઇરાનીના મતે બજારમાં મોટો ઘટાડો નહીં આવે, પણ ટાઈમ કરેક્શન ચાલુ રહેશે. GST કાપ જાહેર થયા બાદ દોઢ મહિનો ખરીદી ન હતી. Q2માં સિગલ ડિજીટ ગ્રોથની અપેક્ષા છે. ગયા વર્ષનો બેઝ ઓછો હતો જેના પર ગ્રોથ દેખાશે. વ્યાજદર કાપ આવી સ્થિતિમાં માગને વધારી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2025 પર 4:16 PM
બજારમાં મોટો ઘટાડો નહીં આવે, પણ ટાઈમ કરેક્શન ચાલુ રહેશે - દિનશૉ ઇરાનીબજારમાં મોટો ઘટાડો નહીં આવે, પણ ટાઈમ કરેક્શન ચાલુ રહેશે - દિનશૉ ઇરાની
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું હેલિઓસ કેપિટલ ઇન્ડિયાના CIO, દિનશૉ ઇરાની પાસેથી.

દિનશૉ ઇરાનીનું કહેવુ છે કે GST કાપ બાદ આવેલી તેજી પુરી થઈ છે. GST કાપ બાદ FIIsની વેચવાલી અટકવાની આશા હતી, જે નથી ફળી. US સાથેની ટ્રેડ વાર્તા પર સ્પષ્ટતા નથી આવી. GST કાપ બાદ માગ આવી પણ તે ટકી નથી. FIIs હવે જલ્દી પાછા આવે એવું નથી લાગતું.

દિનશૉ ઇરાનીના મતે બજારમાં મોટો ઘટાડો નહીં આવે, પણ ટાઈમ કરેક્શન ચાલુ રહેશે. GST કાપ જાહેર થયા બાદ દોઢ મહિનો ખરીદી ન હતી. Q2માં સિગલ ડિજીટ ગ્રોથની અપેક્ષા છે. ગયા વર્ષનો બેઝ ઓછો હતો જેના પર ગ્રોથ દેખાશે. વ્યાજદર કાપ આવી સ્થિતિમાં માગને વધારી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો