Platinum Rate Today: જો તમે પણ લગ્નગાળાની સીઝનમાં પ્લેટિનમની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આજે 17 એપ્રિલ, શુક્રવારના રોજ પ્લેટિનમના ભાવમાં તેજી જોવા મળી છે. ગઈકાલની સરખામણીએ આજે પ્લેટિનમની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ગ્રાહકોના ખિસ્સા પર થોડો ભાર વધી શકે છે.

