Get App

Aptus Valueમાં આઈપીઓ રોકાણકારોની લગભગ 30 ટકા મૂડી ઘટી, જાણો એક્સપર્ટની સલાહ

Aptus Value Share Price: જ્યારે Aptus Value Housing Financeનો ઇશ્યૂ આવ્યો ત્યારે તેનું વેલ્યુએશન નાણાકીય વર્ષ 2021ની બુક વેલ્યુથી લગભગ 7 ગણું મોંઘું હતું. જો કે, હવે શેરોમાં ઘટાડાને કારણે, તે નાણાકીય વર્ષ 2024ની મંજૂરી બુક વેલ્યુના આ ત્રણ ગુણા પર ટ્રેડ થઈ રહ્યું છે જે પિયર્સ કરતાં ઘણું સસ્તું છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2023 પર 5:23 PM
Aptus Valueમાં આઈપીઓ રોકાણકારોની લગભગ 30 ટકા મૂડી ઘટી, જાણો એક્સપર્ટની સલાહAptus Valueમાં આઈપીઓ રોકાણકારોની લગભગ 30 ટકા મૂડી ઘટી, જાણો એક્સપર્ટની સલાહ

હોમ લોન આપવા વાળી દિગ્ગજ કંપની Aptus Value Housing Financeના શેરોના ઘરેલૂ માર્કેટમાં ઓગસ્ટ 2021 માં એન્ટ્રી થઈ હતી. આ ઈશ્યૂને લઇને રોકાણકારોએ જોરદાર રિસ્પોન્સ દેખાયો હતો પરંતુ આઈપીઓ રોકાણકારો- માટે આ ખોટની ડીલ સાબિત થઈ છે. તેના શેર 353 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈઝથી 30 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે કે ગત સપ્તાહ જ્યારે એક ખુલાસો થયો હતો કે દિગ્ગજ એનબીએફસી ચોલામંડલમ ઇનવેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની આ ખરીદાવાની છે તો તેના શેરોની ખરીદારી વધી ગઈ છે. માત્ર બે દિવસમાં તે 18 ટકાથી વધું વધ્યો છે. જો કે ફરીથી બન્ને કંપનીઓ જ્યારે આ પ્રકારના કોઈ ડીલથી ઇનકમ કર્યા તો આ સપ્તાહ આ 12 ટકા તૂટી ગયો છે.

હાલમાં તે બીએસઈ પર 0.77 ટકાના વધારા સાથે 247.35 રૂપિયા (Aptus Value Housing Finance India Share Price) પર ટ્રેડ થઈ રહ્યા છે. સસ્તા વેલ્યૂશને કારણે મોટાભાગે બ્રોકરેજ આ ખરીદારીની રેટિંગ આપી છે. જ્યારે Aptus Value Housing Financeના ઈશ્યૂ આવ્યો હતો તે તેની વેલ્યૂએશન નાણાકીય વર્ષ 2021ના બુક વેલ્યૂથી લગભગ 7 ગુણો મોંધો હતો. જો કે હવે શેરોના ઘટાડા સાથે નાણાકીય વર્ષ 2024ની મંજૂરી બુક વેલ્યૂ કરતા તે ત્રણ ગુણા પર ટ્રેડ થઈ રહ્યો છે જો પિયર્સ કરતા ગમી સસ્તી છે.

Aptus Value પર એક્સપર્ટ કેમ લગાવી રહ્યા દાવ

આ દક્ષિણ ભારતમાં ઓછી એન મીડિયમ આવક વાળા સેલ્ફ-એમ્પ્લૉઈડ ઈન્ડિવિજુઅલ્સને હોમ લોન આપે છે. હોલ લોન સેગ્મેન્ટમાં કૉમ્પીટીશન ખૂબ મજબૂત છે પરંતુ Aptusના માર્કેટ પર તેની કોઈ ખાસ અસર નથી થઈ. તેનો માર્કેટ શેર 8 ટકા છે અને તે વધી રહ્યો છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં તેની લોન બુક 41 ટકા વધી ગઈ છે. હવે તે બાકી રાજ્યોમાં પણ વધવાની યોજના બનાવી રહી છે. હાઈ રિસ્ક વાળા અંડરરાઇટિંગના કામમાં પમ તેનું ટ્રેક રિકૉર્ડ જોરદાર છે. તેના કારણે બ્રોકરેજ ફર્મ જેફરીઝ ઈન્ડિયાએ તેમાં પૈસા લગાવાની સલાહ આપી છે.

પરંતુ થોડા પડકારો પણ છે

એન્બિટ કેપિટલે આ સેલ રેટિંગ આપી છે. એન્બિટ કેપિટલના અનુસાર વ્યાજ દર હવે વધી રહ્યા છે તો એનબીએફસી માટે લોનનો ખર્ચ સૌથી મોટો પડકારના રૂપમાં સામે આવ્યો છે. Aptus માટે સમસ્યા થોડો વધું છે કારણે કે તે પિયર્સ કરતા જોરદાર ફંડ બેન્કોથી જ પ્રાપ્ત કરે છે, લગભગ 62 ટકા છે.

તેની રેટિંગ AA- છે એટલે કે આ રોકાણકારો શોધવામાં પણ સમસ્યા આવી અને ફંડનું ખર્ચ ઓછું કરવામાં પણ મુશ્કિલ છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં તેના ફંડનો ખર્ચ વર્ષના આધાર પર 7.7 ટકાથી વધીને 7.9 ટકા પર પહોંચી ગઈ છે. જ્યારે તેની લોન બુકનું 58 ટકા લોન ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ પર છે એટલે કે વધતા વ્યાજના દરોને તરત ફાયદો નહીં મળશે. આ બદા કારણોથી એન્બિટ કેપિટલે 245 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર તેમે સેલ રેટિંગ આપી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો