વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સના સીએફઓ, એન્ટની ચેરુકરાનું કહેવું છે કે આ વર્ષે લેટિન અમેરિકામાં પ્રવેશની યોજના છે. કંપની વર્ષના બીજા ભાગમાં નવા પ્રોડક્ટ લઇને આવશે. કંપનીના ડિમાન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. કંપનીના ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના રેવેન્યૂ પર સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના સેલ્સમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાને કારણે કંપનીમાં સેલ્સ વધી રહી છે. આગળ ટ્રેક્ટરના સેલ્સમાં વધારો થઈ શકે આવી આશા છે.

